રેડ આઉટફિટમાં રકુલ પ્રીતનો કિલર લુક

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી પણ સમય કાઢીને ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે

હાલમાં જ રકુલે લાલ આઉટફિટમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે

રકુલ પ્રીત સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેનો એક મ્યુઝિક વીડિયો 'માશુકા' લોન્ચ થયો છે

આ ગીતમાં દર્શકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી

આ સાથે તેની પાસે બોલિવૂડમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ પણ છે

રકુલ એક સેલ્ફ મેડ એક્ટ્રેસ છે જેણે મહેનતથી બોલીવૂડમાં પોતાની જગ્યા બનાવી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો