કોમ્પ્રોમાઇઝની વાતને લઇ મલ્લિકા શેરાવતનો ચોંકાવનારો ખુલાસો

તમામ એક્ટર્સે મારી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી કારણ કે મે કોમ્પ્રોમાઇઝ કરવાની ના પાડી હતી -મલ્લિકા

તેઓ એવા જ એક્ટર સાથે કામ કરે છે જેમને તે કંટ્રોલ કરી શકે

હીરો રાત્રે ત્રણ વાગ્યે પણ ઘરે બોલાવે તો જવું પડે છે. પણ હું એવી નથી - મલ્લિકા શેરાવત

અભિનેત્રીએ કહ્યુ કે તે કોઇની ઇચ્છાઓ પ્રમાણે પોતાની જીંદગી જીવી શકે તેમ નથી 

મલ્લિકા શેરાવતને કોન્ટ્રોવર્સી ક્વીન પણ કહેવામાં આવે છે. 

તેની છબી એક બોલ્ડ એક્ટ્રેસ તરીકેની છે 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો