મલાઇકાની આ તસવીરો જોઇને બોલશો Uff...

મલાઈકા અરોરા બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે

48 વર્ષની ઉંમરમાં પણ મલાઈકા અરોરા પોતાની સુંદરતા અને બોલ્ડનેસથી બધી અભિનેત્રીઓને માત આપે છે

મલાઈકા અરોરા યોગા અને જીમ કરીને પોતાને ફિટ રાખે છે. તે ઘણીવાર તેના જીમની બહાર જોવા મળે છે

મલાઈકા અરોરા એક ફેશન ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેણે બોલ્ડ બ્લેક ગાઉનમાં રેમ્પ વોક કર્યું હતું.

આ શોમાં, મલાઈકા અરોરા, થાઈ હાઈ સ્લિટ સાથે બ્લેક બોડી-હગિંગ ગાઉનમાં તેના ગ્લેમ લુકને ફ્લોન્ટ કર્યો

મલાઈકાએ તેના વાળ ખુલ્લા રાખીને ન્યૂડ લીપ્સ અને સ્મોકી આંખોથી તેના દેખાવને પરફેક્ટ કર્યો.

મલાઈકાએ સ્ટેટમેન્ટ પેન્ડન્ટ અને સ્ટ્રેપી હીલ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. એમ કહેવું ખોટું નહીં હોય કે મલાઈકાનો આ લુક નવી અભિનેત્રીઓને પણ પછાડી દેશે

બોલિવૂડની દમદાર ડાન્સર, એક્ટ્રેસ અને ફિટનેસ આઈકોન મલાઈકા અરોરા ફરી એકવાર પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો