મલાઇકાએ કરાવ્યું HOT ફોટોશૂટ

મલાઇકા અરોરાની આ તસવીરો તમારો દિવસ બનાવી દેશે

ફોટોશૂટ દરમિયાન મલાઇકાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. તે આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

પીળા રંગના ગાઉનમાં મલાઇકાના આ ફોટોશૂટે ચાહકોના શ્વાસ અધ્ધર કરી દીધા

તેનું આ હાઇ સ્લીટ યેલ્લો ગાઉન લગભગ 96 હજારનું છે 

આ ગાઉનમાં તે અદ્ભૂત લાગી રહી છે. તેના ફેન્સ આ તસવીરોને ખૂબ લાઇક અને તેના પર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે

છૈયા છૈયા ગર્લ મલાઇકા તો જાણે ઉંમરની સાથે સાથે વધુ હોટ બની રહી છે. તેની ફેન ફોલોઇંગ પણ સતત વધી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો