દિશા પટણીની દિલકશ તસવીરો જોઇને લટ્ટુ થયા ફેન્સ

દિશા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે

તમને જણાવી દઈએ કે દિશા પટણીએ તાજેતરમાં ટ્રેડિશનલ લુકમાં તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

દિશાનો આ નવો લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે

ફેન્સ ઉપરાંત ટાઇગરની બહેન કૃષ્ણાને પણ દિશાનો નવો લૂક પસંદ આવ્યો.

દિશા ટ્રેડિશ્નલ અને વેસ્ટર્ન બંને લુકમાં ખૂબ જ સુંદર લાગે છે

તમને જણાવી દઈએ કે દિશા બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક છે

તે હંમેશા પોતાની સુંદરતા અને બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો