ટાઇટ શિમરી ડ્રેસમાં મલાઇકાની કાતિલ અદાઓ

મલાઈકા અરોરાના આ લેટેસ્ટ ફોટા કોઈને પણ દિવાના બનાવવા માટે પૂરતા છે

મલાઈકાએ પોતાનો એવો લુક બતાવ્યો કે તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી

આ તસવીરોમાં મલાઈકા લાઈટ પિંક કલરનું ટાઈટ ફિટિંગ ગાઉન પહેરેલી જોવા મળી હતી

આ ગાઉનની ઉપર સિલ્વર અને ગોલ્ડન કલરના સ્ટાર્સ જડેલા છે

આ ફોટોઝમાં મલાઈકા ક્યારેક બેસીને કિલર લુક આપતી જોવા મળી હતી

તો ક્યારેક તેણે નીચે સૂઈને તેના કિલર પોઝ આપ્યા હતા

આ તસવીરો મલાઈકા અરોરાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

અભિનેત્રીએ ફોટા શેર કરતાની સાથે જ તેના ચાહકોએ ફાયર આઇકોન શેર કરવાનું શરૂ કરી દીધું હતું

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો