હોમ » વીડિયો » દુનિયા

પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ પતાવી દીધો

ક્રાઇમJuly 17, 2021, 10:06 PM IST

Pakistan news: આરોપી મહિલાએ પહેલા પતિના ત્રણ વર્ષ પહેલા મોત થયું હતું. પરંતુ એ નક્કી થતું ન્હોતું થયું કે તેની હત્યા કરવામાં આવી હતી કે પ્રાકૃતિક હત્યા કરાઈ હતી. બીબીસી પ્રમાણે આની જાણ કરવા માટે મહિલાએ પોતાની રીતે તપાસ કરી હતી. જેમાં તેને જાણવા મળ્યું હતું કે પતિની હત્યા તેના એક મિત્ર ગુલિસ્તાન ખાને જહેરનું ઇન્જેક્શન આપીને કરી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર