હોમ » વીડિયો

Video: સર્જિકલ સ્ટ્રાઇક કરનાર મિરાજ 2000ની શું છે ખાસિયતો?

ગુજરાતFebruary 26, 2019, 5:33 PM IST

ઈન્ડિયન એરફોર્સે આજે વહેલી પરોઢે પાક અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો. આ દરમિયાન અનેક આતંકી કેમ્પને નષ્ટ થયા હોવાના અહેવાલ છે. ઈન્ડિયન એરફોર્સના 12 મિરાજ 2000 ફાઇટર પ્લેનોના સમૂહે જૈશના કેમ્પ પર 1000 કિલોગ્રામના બોમ્બ વરસાવ્યા. સર્જિકલ સ્ટ્રાઇક-2 માટે એરફોર્સે મિરાજ 2000 ફાઇટર પ્લેનની પસંદગી કરવા પાછળ પણ એક સમજી-વિચારેલી રણનીતિ હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર