હોમ » વીડિયો

VIDEO: જુઓ 'ફન્ને ખાં' અને 'મુલ્ક'નો મુવી REVIEW

મનોરંજનAugust 3, 2018, 6:47 PM IST

આજે બોક્સ ઓફિસ પર બે ખુબજ દમદાર ફિલ્મો રિલીઝ થઇ છે. એક તેની સ્ટોરી લાઇન અને બીજી તેનાં કેરેક્ટર્સને લઇને. બંને ફિલ્મો એકબીજાથી તદ્દન અલગ ઝોનરની છે. ફન્ને ખાં જે એક પિતા અને દીકરીનાં સંબંધોની કહાની છે જ્યારે મુલ્ક મુસલમાનો પ્રત્યે દેશમાં જે પ્રકારની દ્રષ્ટિએ જોવામાં આવે છે તેને બદલવા માટે આઇનાનું કામ કરતી ફિલ્મ છે. જુઓ તેનો મુવી રિવ્યું માર્ગી પંડ્યાની સાથે...

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading