હોમ » વીડિયો

Video: હું આજથી દોરા-ધાગા તથા અંધશ્રદ્ધના ધતીંગ બંધ કરૂ છું

ગુજરાતFebruary 5, 2019, 5:42 PM IST

રાજકોટના માલિયાસણ ગામે અજરણભાઈ નામનો શખ્સો પોતાને માતાજીનો ભુવો ગણાવી રહ્યો હતો..અંધશ્રદ્ધાના નામે લોકો પાસેથી પૈસા પડાવાનો વેપલો ખોલ્યો હતો...આખરે વિજ્ઞાનજાથાએ પોલીસને સાથે રાખી છટકુ ગોઠવી આ તાંત્રિક પર સકંજો કસ્યો. તાજેતરમાં જ તેણે ભાનુબેન ગોહિલ નામની મહિલા પાસે દુખ દર્દ દુર કરવાના નામે પૈસા પડાવ્યા. ભુવા પાસેથી 21 હજાર રોકડા તેમજ તંત્ર,મંત્રની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે..હાલતો પોલીસે ભુવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading