હોમ » વીડિયો

Video:મુન્દ્રાના છસરા ગામે જૂથ અથડામણ, 6 લોકોનાં ઘટના સ્થળે મોત

કચ્છOctober 24, 2018, 2:25 PM IST

મુન્દ્રાના છસરા ગામે જૂથ અથડામણ અથડામણમાં 6 લોકોનાં ઘટના સ્થળે મોત એક જૂથના 2 અને બીજા જૂથના 4 લોકોનો સમાવેશ ઘટનાના પગલે ગામ સહિત સમગ્ર તાલુકામાં હાહાકાર ગામમાં પૂર્વ-પશ્ચિમ કચ્છની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત SRPની ટુકડીઓ પણ ઘટના સ્થળે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર