હોમ » વીડિયો » વલસાડ

ફૂલોથી વર્ષે 20 લાખ રૂપિયાની કમાણી કરે છે ગુજરાતનો ખેડૂત, જાણો કેવી રીતે

ગુજરાત February 2, 2023, 11:11 PM IST | Valsad, India

Flower Farming: વલસાડના પારડી તાલુકાના એક ખેડૂતે કમાલ કરી બતાવી છે. આ ખેડૂતે પોતાના 1 એકરમાં ઓર્કિડના ફૂલો ઉગાડ્યા છે. જેનામાંથી તે વર્ષે લાખોની આવક મેળવે છે. વલસાડમાં હવે થાઈલેન્ડ અને ચીનના ફૂલોની ખેતી થવા લાગી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર