હોમ » વીડિયો

વડોદરા: શિક્ષણ જગતને કલંક, સ્કૂલમાં જ વિદ્યાર્થીની હત્યા, બાથરૂમમાંથી મળી લાશ

ક્રાઇમJune 22, 2018, 2:49 PM IST

વડોદરામાં શિક્ષણ જગતને કલંક લગાડતો બનાવ સામે આવ્યો છે. અહીં બરાનપુરમાં આવેલી ભારતી વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સ્કૂલમાં જ હત્યા કરાયેલી લાશ મળી છે. મૃતક વિદ્યાર્થીનું નામ દેવ ભગવાનદાસ તડવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલમાં જ બે વિદ્યાર્થી વચ્ચે થયેલા ઝઘડામાં વિદ્યાર્થીની હત્યા થઈ છે. હત્યા બાદ લાશને બાથરૂમમાં નાખી દેવામાં આવી હતી.

News18 Gujarati

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading