સુરેન્દ્રનગર: યુવતીની કૂવામાંથી લાશ મળી, મોઢા પર થેલી અને હાથપગ હતા બાંધેલા
Crime News: યુવતીને મોંઢા પર પ્લાસ્ટીકની થેલી બાંધેલી તેમજ હાથ અને પગ કાપડના કટકા વડે બાંધેલા જોવા મળ્યા હતાં. આથી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી યુવતીની આેળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Featured videos
up next