Videos »

સુરતનો દોઢ વર્ષનો ડોગ ડ્રગ્સ પકડશે!

  • 17:50 PM May 25, 2023
  • surat NEWS18 GUJARATI
Share This :

સુરતનો દોઢ વર્ષનો ડોગ ડ્રગ્સ પકડશે!

આજકાલ ડ્રગ્સનું દુષણ ખૂબ વધી ગયું છે ત્યારે સુરતનો દોઢ વર્ષનો બિગલ ડોગ હવે ડ્રગ્સ શોધી કાઢવામાં મદદ કરશે. આ ડોગ સૂંઘી સૂંઘીને ડ્રગ્સને શોધી કાઢશે.

તાજેતરના સમાચાર