Videos »

ગજબનો સંયોગ, જોડ્યા ભાઈઓનું પરિણામ જોડ્યું!

  • 13:23 PM May 25, 2023
  • surat NEWS18 GUJARATI
Share This :

ગજબનો સંયોગ, જોડ્યા ભાઈઓનું પરિણામ જોડ્યું!

સુરતના જુડવા ભાઈ રુદ્ર અને રુત્વપરીક્ષાના પરિણામો પણ સરખા આવ્યા છે. ધો. 10ના પરિણામમાં રુદ્ર અને રુત્વ 95.5 ટકા સાથે પાસ થયા છે. બંને બાળકોને સમાન ગુણ મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

તાજેતરના સમાચાર