હોમ » વીડિયો » સુરત

સુરતમાં ત્રણ જગ્યાએ સ્પા પર દરોડાં, સાત વિદેશી યુવતીઓ સહિત કુલ 41ની ધરપકડ

ગુજરાતMay 23, 2022, 2:17 PM IST

Surat police raid: સુરતમાં ક્રાઇમ બ્રાંચ અને ઉમરે પોલીસની સંયુક્ત કાર્યવાહી. સ્પાના નામે ચાલતા ગોરખધંધા પર દરોડા, કુલ સાત વિદેશી યુવતીઓને મુક્ત કરાવી.

Latest Live TV

તાજેતરના સમાચાર