હોમ » વીડિયો » રમત-જગત

ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ભારતીયોની મદદ માટે આગળ આવ્યો, પીએમ કેર ફંડમાં 37 લાખ રૂપિયા આપ્યા

કોરોના વાયરસApril 27, 2021, 6:57 PM IST

કમિન્સે કહ્યું - ભારત એક એવો દેશ છે કે જેને હું વર્ષોથી પ્રેમ કરતો આવ્યો છું. અહીંના લોકો વિનમ્ર અને દયાળુ છે. હું જાણું છું કે મારું દાન મોટું નથી, પરંતુ હું આશા રાખું છું કે તેનાથી કોઈને ફરક પાડશે

Latest Live TV

તાજેતરના સમાચાર