હોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત

નવસારીઃ જજ પર આરોપીએ ચાલુ કોર્ટે પથ્થર ફેંક્યો...

ક્રાઇમ05:00 PM IST Jan 02, 2017

નવસારીઃનવસારી ડિસ્ટ્રીક્ટ કોર્ટના એડિશનલ જજ પર સોમવારે પથ્થર ફેંકાયો છે. મારામારીના ગુનાના આરોપીએ ચાલુ કોર્ટે જજ પર પથ્થર ફેંક્યો હતો. નીચલી કોર્ટના ચુકાદાને ડિસ્ટ્રીક્ટ કોર્ટે માન્ય રાખતા આરોપી બેકાબૂ બન્યો હતો.સજા સાંભળતા જ આવેશમાં આવી જજ ઉપર પથ્થર ફેંક્યો હતો.ઘટનાને પગલે કોર્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

VINOD LEUVA

Latest Live TV