હોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત

video: શરમ કરો સ્વામી , મદદના બહાને યુવતી પર ગુજાર્યો બળાત્કાર

દક્ષિણ ગુજરાતOctober 24, 2018, 3:31 PM IST

થોડા સમય પહેલા જ એક મહંત દ્વારા દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી, ત્યારે ફરી એક વાર એક સ્વામી ચર્ચામાં છે. આ વખતે સુરતના ડભોલીમાં એક યુવતીએ સ્વામીનારાયણના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

News18 Gujarati

Latest Live TV