હોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત

સુરત: આદ્યશક્તિની ભવ્ય આરતી, હજારો દીપનું અલૌકિક દ્રશ્ય, જુઓ

ગુજરાતOctober 10, 2016, 12:21 PM IST

નવરાત્રિમાં સુરતના મા ઉમિયા મંદિરનું આ અલૌકિક દ્રશ્ય જોવા સાક્ષાત ભગવાનો પણ નીચે આવ્યા હોય તો નવાઇ નહી, હજારો દિવડાઓથી મા આદ્યશક્તિની આરતીનું આ દ્રશ્ય ભક્તિ આસ્થાના દીપ આપોઆપ પ્રગટાવી જાય એમ છે. ડ્રોનથી આ તસ્વીરો લેવાઇ છે.

Haresh Suthar | Pradesh18

નવરાત્રિમાં સુરતના મા ઉમિયા મંદિરનું આ અલૌકિક દ્રશ્ય જોવા સાક્ષાત ભગવાનો પણ નીચે આવ્યા હોય તો નવાઇ નહી, હજારો દિવડાઓથી મા આદ્યશક્તિની આરતીનું આ દ્રશ્ય ભક્તિ આસ્થાના દીપ આપોઆપ પ્રગટાવી જાય એમ છે. ડ્રોનથી આ તસ્વીરો લેવાઇ છે.

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading