હોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત

સુરત : ધોળેદિવસે વેપારીનું અપહરણ, ઘટનાના Live CCTV સામે આવ્યા

ગુજરાતJune 21, 2020, 11:07 AM IST

સુરતના સૌથી પોર્શ ગણાતા એવા વેસુ વિસ્તરમાં પૈસાની લેતીદેતીમાં એક વેપારીને તેની ઓફિસ નીચે આવેલી ગાડીમાં કેટલાક લોકોએ અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટના સીસી ટીવી કેદ થયા બાદ વેપારીના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે વેપારીને અપહરણકારો ચુંગલ માંથી છોડાવી બે આરોપી મોડી રાત્રે ધરપકડ કરી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર