હોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત

નારાયણ સાંઇએ યુપીમાં ચૂંટણી લડવા માગ્યા વચગાળાના જામીન, શું છે મામલો? જાણો

અમદાવાદJanuary 20, 2017, 5:35 PM IST

યૌન શોષણ કેસમાં સુરત જેલમાં બંધ નારાયણ સાંઇને નેતા બનવાના અભરખાં જાગ્યા છે. સુરત જેલમાં બંધ નારાયણ સાંઇએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી જંગમાં ઝુકાવવા માટે કોર્ટમાં વચગાળાની જામીન અરજી મુકી છે. કોર્ટે આ અરજી દાખલ કરી છે અને શનિવારે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. યૌન શોષણ કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇએ રાજકીય નેતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવા માટે નારાયણ સાંઇએ જામીન અરજી કરી છે. આ મામલે કોર્ટે અરજી દાખલ કરી હતી અને વધુ સુનાવણી શનિવાર પર રાખી છે. આસારામના પુત્ર નારાયણ સાંઇએ રાજકીય પાર્ટી ઓજસ્વી તરફથી ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે કોર્ટમાં જામીન અરજી મુકી છે. નારાયણ સાંઇએ ઉત્તરપ્રદેશના સહરાનપુર અને શિવપુરી બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર