હોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત

નવસારી: ગોલ્ડમેને નોંધાવી અપક્ષ ઉમેદવારી, દોઢ કિલો સોનું પહેરીને આવ્યા ફોર્મ ભરવા

ગુજરાતNovember 28, 2017, 7:16 PM IST

ગોલ્ડમેન તરીકે જાણીતા ચેતન પટેલે દોઢ કિલો સોનાનાં દાગીના પહેરી નોધાવી ઉમેદવારી, અપક્ષ તરીકે ભર્યુ ફોર્મ. મૂળ ખેડૂત છે ચેતન પટેલ. નવસારીમાં ગોલ્ડમેન તરીકે છે જાણીતા

News18 Gujarati

ગોલ્ડમેન તરીકે જાણીતા ચેતન પટેલે દોઢ કિલો સોનાનાં દાગીના પહેરી નોધાવી ઉમેદવારી, અપક્ષ તરીકે ભર્યુ ફોર્મ. મૂળ ખેડૂત છે ચેતન પટેલ. નવસારીમાં ગોલ્ડમેન તરીકે છે જાણીતા

Latest Live TV
corona virus btn
corona virus btn
Loading