હોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત

નિર્દયતાથી આ શખ્સે વૃક્ષ પર માર્યા ઘા, CCTV Video Viral

નવસારી February 7, 2023, 9:50 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Navsari: રસ્તાની બાજુએ રોપાયેલું એક વૃક્ષ કોઈ વિઘ્નસંતોષીએ તોડી નાખ્યું હતું, જેના કારણે પર્યાવરણપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ વૃક્ષ કાપી નાંખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો સાથે સોશિયલ મીડિયા પર આ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર