હોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત

પિતાએ લગ્નમાં સ્વર્ગસ્થ માતાની પ્રતિમા મુકાવી, મહેમાનોની આંખો છલકાઈ, જુઓ Video

નવસારી February 7, 2023, 10:34 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Valentines Day 2023: અંકલેશ્વરમાં બે દીકરીઓનાં લગ્નમાં સ્વ. માતાની પ્રતિમા રાખવામાં આવી હતી. માતાનાં આશીર્વાદ મળી રહે તે માટે આબેહુબ વેક્સ અને સિલિકોનની પ્રતિમા સ્ટેજ ઉપર બિરાજમાન કરાઈ હતી. દીકરીઓને માતાનો પ્રેમ અને આશીર્વાદ મળ્યાં હતાં.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર