હોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત

PM Modi News | PM Modi 20 ઓકટોબરે કેવડીયાના પ્રવાસે

ગુજરાત October 12, 2022, 3:12 PM IST | , India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે, આગામી અઠવાડિયે PM Modi 20 ઓકટોબરે કેવડીયાના પ્રવાસે પધારશે, તેમની સાથે સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ પણ આવશે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર