તિસ્તા સેતલવાડને અમદાવાદમાં લવાઇ, આર બી શ્રીકુમાર ધરપકડ, સંજીવ ભટ્ટને પણ કસ્ટડીમાં લેવાશે

અમદાવાદJune 26, 2022, 9:17 AM IST

Gujarat latest news: તિસ્તા 2002માં ગુજરાત હિંસાના પીડિતોની વકીલાત કરવા માટે બનાવવામાં આવેલી એક સંસ્થામાં સચિવ છે. તિસ્તા સેતલવાડને વર્ષ 2007માં પદ્મશ્રીથી પણ સમ્માનિત થયા છે. આ પહેલા 2002માં તીસ્તાને રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કાર પણ મળી ચૂક્યો છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર