'તમને કોણે પાવર આપ્યો?' અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી

અમદાવાદJune 25, 2022, 10:02 AM IST

Ahmedabad Traffic Police: ટ્રાફિક કોન્સ્ટેબલે કાર ચાલકને કહ્યુ હતુ કે, ભાઈ તમને દેખાતું નથી? વાહનોની લાઈન ચાલુ છે, અને તમે ચાલુ લાઈનમાં તમારી કાર લઈને કેમ ઘૂસી ગયા છો?

Latest Live TV

તાજેતરના સમાચાર