અહીં આવેલું છે ગુજરાતનું સૌથી સુંદર સ્મશાન ગૃહ, દૂર દૂરથી લોકો મુલાકાતે આવે છે

  • 23:01 PM April 14, 2023
  • sabarkantha NEWS18 GUJARATI
Share This :

અહીં આવેલું છે ગુજરાતનું સૌથી સુંદર સ્મશાન ગૃહ, દૂર દૂરથી લોકો મુલાકાતે આવે છે

Most Beautiful Crematorium: કાનપુર ગામના નિવૃત્ત બેન્ક મેનેજર જશુભાઈ પટેલે કાનપુર ગામના સ્મશાન ગૃહના ઉજ્જડ એરિયાને સવા બે વર્ષમાં મંગલ મંદિર બનાવી દીધો છે અને આજે 25,000થી વધુ વૃક્ષો લહેરાય છે. આવનારા સમયમાં જશુભાઈ ગામનાં સહયોગથી એક લાખથી વધુ વૃક્ષ વાવવાનો ધ્યેય છે.

તાજેતરના સમાચાર