રૂઠી રાણીનું માળિયું; રાણી જ્યારે રુઠતા ત્યારે આ ડુંગર ઉપર આવેલા માળિયામાં જઈને રહેતા હતા

  • 22:43 PM April 12, 2023
  • sabarkantha NEWS18 GUJARATI
Share This :

રૂઠી રાણીનું માળિયું; રાણી જ્યારે રુઠતા ત્યારે આ ડુંગર ઉપર આવેલા માળિયામાં જઈને રહેતા હતા

Idar Gadh Unique History: ઇડર શહેરમાં આવેલો ઇડર ગઢ અને ઈડર ગઢની બાજુમાં આવેલા સૌથી ઊંચા ડુંગર ઉપર બનાવવામાં આવેલું રૂઠી રાણીનું માળિયું વર્ષ 1573 માં બનાવવામાં આવ્યું હતું. જેમાં રાણી જ્યારે રુઠતા હતા ત્યારે પોતાનો ઘોડો લઈને તે ડુંગર ઉપર આવેલા માળીયામાં જઈને રહેતા હતા.

તાજેતરના સમાચાર