હોમ » વીડિયો » રાજકોટ

ખોટા ખર્ચાઓ છોડી ગરીબોની સેવા, સમાજમાં દાખલો બેસાડી અનોખી રીતે કરશે લગ્ન

રાજકોટ March 4, 2023, 8:12 PM IST | Rajkot, India

Unique Wedding: અત્યારે લગ્ન પ્રસંગ આવે એટલે લોકો લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. પ્રસંગને યાદગાર કરવા માટે અલગ અલગ થીમનુ આયોજન કરે છે. જેથી તે દરેક ક્ષણને આનંદ માણે.પણ આજે અમે આપને એક એવી જોડીની વાત કરીશું કે તે લગ્નમાં તામજામ કરીને નહીં પણ ગરીબોની સેવા કરીને પછી સાત ફેરા લેશે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર