ગૌ આધારિત ઉદ્યોગોને આગળ વધારવા કરવામાં આવી અનોખી પહેલ, રાજકોટમાં યોજાશે દેશનો સૌથી મોટા એક્સપો

  • 23:24 PM April 19, 2023
  • rajkot NEWS18 GUJARATI
Share This :

ગૌ આધારિત ઉદ્યોગોને આગળ વધારવા કરવામાં આવી અનોખી પહેલ, રાજકોટમાં યોજાશે દેશનો સૌથી મોટા એક્સપો

Cow Based Industries Rajkot: ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ઘણી સદીઓથી ગાયનીપૂજા પણ કરવામાં આવે છે. પૌરાણિક કાળથી ગાયને ખેતી અને દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જૂના સમયની અસરકારક માન્યતાઓને કારણે ખેડૂતો ગાય આધારિત ખેતી કરીને માત્ર સારો નફો કમાઈ રહ્યા છે.

તાજેતરના સમાચાર