હોમ » વીડિયો » રાજકોટ

રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, પોલીસ લખેલી ટુ વ્હીલરમાં આવીને કરી ગાળાગાળી

ગુજરાત February 3, 2023, 10:51 PM IST | Rajkot, India

Rajkot News: રાજકોટ શહેરમાં હવે દિવસે દિવસે અપરાધો વધી રહ્યા છે. લુખ્ખા તત્વો રાજકોટ પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે. આવી જ એક ઘટનામાં લુખ્ખા તત્વો પોલીસ લખેલી ટુ વ્હીલરમાં આવીને ગાળાગાળી કરવા લાગ્યા હતા.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર