હોમ » વીડિયો » રાજકોટ

આ યુવકની અનોખી સફર, 140 દિવસમાં 20 રાજ્યના ગામડા ખૂંદી નાખ્યા

રાજકોટ January 29, 2023, 9:37 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

આ જગતમાં કોણ એવુ હશે કે જેને ફરવાનો શોખ નહીં હોય.ફરવાનું નામ પડે એટલાબધા જ તૈયાર થઈ જાય.કારણ કે લોકોને ખાવુ પીવુ અને હરવુ ફરવુ ખુબ જ ગમે છે.ત્યારે આજે અમે એક યુવાનની વાત કરીશું કેતેને બાઈક પર ભારતની મુલાકાત લીધી છે.તમને જણાવી દયે કે આ યુવાને 140 દિવસમાં 20 રાજ્યની અને નેપાલ મુલાકાતલીધી છે.એ પણ બાઈક પર.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર