સંજયભાઇએ ખડૂતોની સમસ્યા હલ કરી દીધી, વિકસાવ્યું મગફળી ઉપાડવાનું મશીન; રાષ્ટ્રપતિએ લીધી નોંધ

  • 21:46 PM April 05, 2023
  • rajkot NEWS18 GUJARATI
Share This :

સંજયભાઇએ ખડૂતોની સમસ્યા હલ કરી દીધી, વિકસાવ્યું મગફળી ઉપાડવાનું મશીન; રાષ્ટ્રપતિએ લીધી નોંધ

Groundnut picking machine: મગફળીની સિઝનમાં મજુર મળવા મુશ્કેલ હોય છે. એક સાથે સિઝન શરૂ થતા ખેડૂતોને મજુર મળતા નથી અને મજુર માટે ખેડૂતો દોડાદોડી કરતા હોય છે. રાજકોટનાં સંજયભાઇ ટીલવાએ ખડૂતોની સમસ્યા હલ કરી દીધી છે. સંજયભાઇએ કોઠાસુઝથી મગફળી ઉપાડવાનું મશીન વિકસાવ્યું છે.

તાજેતરના સમાચાર