હોમ » વીડિયો » રાજકોટ

રાજકોટનો 10 વર્ષના ટેણીયાની કમાલ, કોઇપણ તાલીમ વગર સીધી જ અક્ષય કુમારની ફિલ્મમાં દેખાશે!

ગુજરાત February 4, 2023, 10:11 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

બોલિવૂડમાં એન્ટ્રી લેવી કોઈ નાની વાત નથી.કહેવાય છે કે મુંબઈ એક એવુ શહેર છે કે જ્યાં કેટલાક લોકોના સપના પુરા થઈ જાય છે તો કેટલાક લોકોના સપના અધૂરા રહી જાય છે.ત્યારે રાજકોટના માત્ર 10 વર્ષના ટેણીયાએ બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે.એ પણ કોઈ પણ પ્રકારની તાલિમ લીધા વગર.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર