હોમ » વીડિયો » રાજકોટ

73 વર્ષના 'યંગ' દાદી સરળતાથી કરે છે 20 કિમી સાયકલિંગ, જુઓ Video

રાજકોટ February 8, 2023, 10:41 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Rajkot old Lady Cycling Video: 73 વર્ષના દાદીમાંએ કહ્યું કે જો શોખ હોય તો ઉંમર ક્યાંય નડતી નથી. મને તો મારો ખુદનો અનુભવ છે. કારણ કે હું છેલ્લા 8 વર્ષથી રોજ 2-3 કલાક સાયકલ ચલાવુ છું. દાદીમાએ કહ્યું કે મારો દીકરો પણ સાઇકલ ચલાવે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર