હોમ » વીડિયો » રાજકોટ

માતાએ કરી પુત્ર વિરૂદ્ધ ફરિયાદ, ગ્રામ્ય પ્રાંત અધિકારીએ આપ્યો ઐતિહાસિક ચુકાદો

ગુજરાત February 17, 2023, 10:43 PM IST | Rajkot, India

Rajkot historic judgment: વૃધ્ધ માતા-પિતાની સેવા કરવી એ દરેક સંતાનની નૈતિક ફરજ છે.પરંતુ અમુક કપુતો માતા-પિતાની સંપત્તિ હજમ કરી તેમને ઘરથી કાઢી મૂકે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો.સંપત્તિ ફરી વૃધ્ધ માતાને નામે કરી ઐતિહાસિક ચુકાદો ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકે બેસાડ્યો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર