રાજકોટના કારખાનેદારની કરી કમાલ, પોતાની લેબમાં જ કરી મશરૂમની ખેતી

  • 22:56 PM April 10, 2023
  • rajkot NEWS18 GUJARATI
Share This :

રાજકોટના કારખાનેદારની કરી કમાલ, પોતાની લેબમાં જ કરી મશરૂમની ખેતી

Mushroom Farming: મશરૂમ મોટાભાગે ચોમાસામાં ઊગી નીકળે છે. બીલાડીના ટોપ જેવા હોય છે. જેને જેને બટન મશરૂમ કહેવાય છે. મશરૂમમાં અલગ અળગ પ્રકાર હોય છે. દરેક મશરૂમનો ભાવ અલગ અલગ હોય છે. મશરૂમ સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થાય છે. રાજકોટના કારખાનેદારની કમાલ કરી દેખાડી છે.

તાજેતરના સમાચાર