હોમ » વીડિયો » રાજકોટ

ગુજરાતી મહિલાએ ભગવાન શ્રીકૃષ્ણની 51 અલૌકિક તસવીરો તૈયાર કરી

ગુજરાત February 3, 2023, 11:11 PM IST | Rajkot, India

Dwarkadhish: યતકૃપા તમહં વંદે, પરમાનંદ માધવમ....આપણે હરિના હજાર નામ હોવાની વાતો વડીલો પાસેથી અનેકવાર સાંભળી છે. પણ ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ તસવીરો કદાચ દ્વારકા, નાથદ્વારા કે પછી મોટી કોઈ હવેલીમાં જ જોયા હશે. જો કે રાજકોટમાં એક એવું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના એક નહીં પરંતુ 51 અલૌકિક તસવીરો દર્શનાર્થે આર્ટ ગેલેરીમાં મુકવામાં આવી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર