હોમ » વીડિયો » રાજકોટ

માનવતાની સરવાણી બનીને અન્ય માટે પ્રેરણસ્રોત, મનોદિવ્યાંગ દીકરીઓની કરે છે સેવા

રાજકોટ March 18, 2023, 10:07 PM IST | Rajkot, India

Rajkot News: મનોદિવ્યાંગ બહેનો માટે કલ્યાણકારી બની છે દીપિકાબેન પ્રજાપતિ દ્વારા સંચાલિત એકરંગ સંસ્થા. સંતાનમાં દિકરી ન હોવાને કારણે અને મનોદિવ્યાંગ દિકરીઓને સમાજમાં આત્મનીરભર જીવન આપવા માટે પતિ કમલેશભાઈ પ્રજાપતિ સાથે તેમને એકરંગ સંસ્થા શરૂ કરી છે. આ સંસ્થા અત્યારે મનોદિવ્યાંગ બાળકીઓના જીવનમાં અનેક રંગો ભરી રહી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર