હોમ » વીડિયો » રાજકોટ

રાજકોટ પોલીસની સરાહનીય કામગીરી, માતાના નિધનના દુ:ખમાં ભુલા પડેલા છોકરાની કરી મદદ

રાજકોટ March 4, 2023, 7:28 PM IST | Rajkot, India

Rajkot Police: માતાના નિધન બાદ છોકરો વિચારોમાં ખોવાઈ ગયો હતો અને પોતાના ઘરેથી છેક ગુજરાત પહોંચેલા યુવકનું પરિવાર સાથે મિલન કરાવીને રાજકોટ પોલીસે સરાહનીય કામગીરી કરી છે.કારણ કે માતાના નિધન બાદ આ યુવક વિચારોને વિચારોમાં ઘરેથી નીકળી ગયો હતો. અને ભુલો પડી ગયો હતો. રાજકોટના મહિલા હેડ કોન્સ્ટેબલ રેણુકા ચૌધરી આ યુવકની મદદ માટે આગળ આવ્યા હતા અને તેને મદદ કરી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર