Porbandar: મારો દીકરો 2021માં માછીમારી કરવા ગયો, અને પાકિસ્તાનમાં... જુઓ એક માંની વેદના

  • 08:55 AM April 25, 2023
  • porbandar NEWS18 GUJARATI
Share This :

Porbandar: મારો દીકરો 2021માં માછીમારી કરવા ગયો, અને પાકિસ્તાનમાં... જુઓ એક માંની વેદના

Porbandar ના આ બે યુવાનો વર્ષ 2021માં માછીમારી કરવા બોટમાં તો ગયા, પરંતુ તે હજૂ સુધી પાછા ફર્યા નથી. બેવ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ આ માછીમારોની સાથે સાથે તેમના પરિવારની હાલત પણ કફોડી બની છે.

તાજેતરના સમાચાર