આ વીડિયો ટ્વિટર પર મૂકી વિરાટ કોહલીને મોદીએ આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરાટ કોહલીને ફિટનેસ ચેલેન્જનો જવાબ આપતા એક વીડિયો ટ્વિટર પર મૂક્યો છે. આ વીડિયોમાં મોદી કસરત અને યોગા કરતા નજરે પડી રહ્યા છે. કોહલીએ 23મી મેના રોજ કસરતનો એક વીડિયો મૂકતા પોતાની પત્ની અનુષ્કા શર્મા, ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને નરેન્દ્ર મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી.
Featured videos
-
તાઈવાન પર કબજો કરવો ચીન માટે લોઢાંના ચણા ચાવવા જેવું, જાણો આવું કેમ?
-
Delhi: મહિલાઓને ઉત્પીડન વિરુદ્ધ લડવા માટે દિલ્લી પોલીસનો પ્રયાસ
-
Gujarat ના તાર Karnataka ના ISIS Module સાથે | Gujarat ISIS Connection | NIA Raid
-
NIA Raid : Gujarat સહિત 6 રાજ્યોમાં પહોંચ્યું NIA | Karnataka ISIS Module
-
Uttarakhand માં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ | Uttarakhand Rain Update | Monsoon 2022
-
Uttarakhand Rain Update : ભારે વરસાદથી Uttarakhand માં તારાજી | Monsoon 2022
-
Rain Damage : પાણીના પ્રહાર સામે લાચાર થયો માણસ | Special Report | Monsoon 2022
-
CWC 2022 : Common Wealth Games માં ભારતને મળ્યો પહેલો Gold | Weightlifting
-
Jammu and Kashmir: ભારે વરસાદને કારણે ઘરોમાં ઘુસ્યા પાણી
-
પ્રેમી સાથે બાઈક પર જ હતી પત્ની, પતિએ જોઈ લેતા કરી નાંખી હત્યા