હોમ » વીડિયો » રાજકારણ

કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું, સીએમ રૂપાણી સાથે પણ મુલાકાત

ગુજરાતJuly 3, 2018, 12:20 PM IST

પક્ષ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કર્યા બાદ કોંગ્રેસના પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ આજે સવારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને મુલાકાત લઈને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવસ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા. અનેક અટકળો બાદ રાજીનામું આપનારા બાવળિયા ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર