હોમ » વીડિયો » રાજકારણ

આજે સીએમ પદના શપથગ્રહણ કરશે કુમારસ્વામી, કાલે બહુમતી સાબિત કરશે

રાજકારણMay 23, 2018, 12:07 PM IST

કર્ણાટકમાં રાજનીતિની ગરમાગરમી વચ્ચે હવે આજે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર બનાવવા જઇ રહ્યાં છે. જેમાં જેડીએસના કુમારસ્વામીને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું છે જ્યારે કોંગ્રેસે ડેપ્યુટી સીએમનું પદ દલિત નેતા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ જી.પરમેશ્વરાને આપ્યું છે. એચડી કુમારસ્વામી 24 મેના રોજ એટલે કાલે બહુમતી સાબિત કરવાના છે.

News18 Gujarati

Latest Live TV
corona virus btn
corona virus btn
Loading