હોમ » વીડિયો » રાજકારણ

2030 સુધી હું જ અહીંનો સાંસદ છું : BJP સાંસદ પ્રભાતસિંહનો હુંકાર

ગુજરાતJune 20, 2018, 2:13 PM IST

હંમેશા કોઈને કોઈ નિવેદનને લઈને ચર્ચામાં રહેલા ભાજપના પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ફરી ચર્ચામાં આવ્યા છે. આજે જિલ્લા પંચાયતોની ચૂંટણી દરમિયાન પ્રભાતસિંહે દાવો કર્યો હતો કે, આગામી ત્રણ ટર્મ સુધી હું જ પંચમહાલનો સાંસદ રહીશ. 2030 સુધી હું જ અહીંનો સાંસદ છું. મારી ટિકિટ કાપનાર હજી સુધી કોઈ જન્મ્યો નથી.

News18 Gujarati

Latest Live TV
corona virus btn
corona virus btn
Loading