'કોંગ્રેસ છોડીશ, ભાજપમાં નહીં જોડાઉં' : વિક્રમ માડમ
સૌરાષ્ટ્રના વધુ એક કદાવર નેતા કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાની માહિતી મળી રહી છે. તાજેતરમાં ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં તેઓ કોંગ્રેસના કોઈ કાર્યકર સાથે વાત કરી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં માડમને એવું કહેતા સાંભળવામાં આવે છે કે હાલમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને જોતા તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. સાથે જ તેઓ એવો પણ ઉલ્લેખ કરે છે કે તેઓ ભાજપ પાર્ટી સાથે જોડાશે નહીં. ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ જામનગરના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
Featured videos
-
News18 Exclusive : Medal જીત્યા બાદ શું કહ્યું પરિવારજનોએ? | Bhavina Patel
-
રક્ષાબંધન પહેલા રાજ્યમાં અહીં પડશે ધોધમાર વરસાદ, પ્લાન બનાવતા પહેલા જોઇ લેજો
-
વડોદરા: સગી માએ 9 વર્ષના પુત્રનું કર્યું યૌન શોષણ, પિતાએ સીસીટીવી લગાવતા ફૂટ્યો ભાંડો
-
Tamilnadu : દક્ષિણ ભારતમાં જળબંબાકાર | Gujarati News
-
Ahmedabad : 1 લાખથી વધુ લાયસન્સ પેન્ડિંગ! | Gujarati News
-
Morbi : સોખડા ગમે ચોકાવનારી ઘટના
-
Gandhinagar : કેમિકલ કાંડના મૃતકોના પરિવારને 10 લાખ સહાયની માગ
-
જૂનાગઢ: લુખ્ખાઓ ફાટીને ધૂમાડે ગયા, છરીની અણીએ એસટી બસને રોકી
-
ગુજરાત વિધાનસભા ચૂંટણી: OBCના પ્રભુત્વવાળી બેઠકો જીતવા બીજેપીએ ઘડ્યો પ્લાન
-
અમદાવાદ: 'તારી પત્ની હવે મારી સાથે મિત્રતાના સંબંધ નથી રાખતી'