હોમ » વીડિયો

અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી કરોડોની નકલી નોટોનો જથ્થો ઝડપાયો

અમદાવાદMarch 31, 2016, 3:53 PM IST

નડિયાદના કઠલાલ નજીક અમદાવાદ ઇન્દોર એક્સપેક્સ હાઇવે પર રૂ.1.41કરોડની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો છે. અમદાવાદ એટીએસ અને ખેડા એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રૂ.1 હજારના દરની મોટી માત્રામાં બનાવટી નોટોનો જથ્થો જપ્ત કરાયો હતો. પોલીસ તપાસમાં નોટોની ડીલેવરી કરવા આવેલા શખ્સનું નામ નારસીંગભાઇ સેવલાભાઇ રાવત (ઉ.25, પડલા ,તા. કુશલગઢ,રાજસ્થાન) હોવાનું ખુલ્યું છે.

Haresh Suthar | Pradesh18

Latest Live TV

તાજેતરના સમાચાર